કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? નાગપુર પુણે થાણે મુંબઈ નાગપુર પુણે થાણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 11મી ભારત-મોંગોલિયા જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? નવી દિલ્હી જોધપુર જયપુર ઈન્દોર નવી દિલ્હી જોધપુર જયપુર ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 2025 મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનો થીમ દેશ ક્યો હશે ? બાંગ્લાદેશ ભારત જાપાન ચીન બાંગ્લાદેશ ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? આયુષ્માન ખુરાના અક્ષયકુમાર અમિતાભ બચ્ચન રણબીર કપૂર આયુષ્માન ખુરાના અક્ષયકુમાર અમિતાભ બચ્ચન રણબીર કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેનહોલને સાફ કરવા માટે રોબોટિક્સ સ્કેવેન્જર્સનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP