કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત અને ઈજિપ્તની ત્રીજી ‘જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર ટેરરિઝમ' બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? નવી દિલ્હી જયપુર પુણે ગ્વાલિયર નવી દિલ્હી જયપુર પુણે ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો ? ધારવાડ કોચીન બેંગલુરુ પુણે ધારવાડ કોચીન બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગાંધીનગર IIT ગુવાહાટી આપેલ તમામ NIT કાલીકટ IIT ગાંધીનગર IIT ગુવાહાટી આપેલ તમામ NIT કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) લક્ષ્મી ભંડાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? પ. બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ઉ. પ્રદેશ પ. બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ઉ. પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ફેમિલી ID – વન ફેમિલી વન આઈડેન્ટિટી પોર્ટલ લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? ભાનુભાઈ ચિતારા હેમંત ચૌહાણ મહિપત કવિ આપેલ તમામ ભાનુભાઈ ચિતારા હેમંત ચૌહાણ મહિપત કવિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP