કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ?

ભૂવનેશ્વર
કટક
રાઉરકેલા
પુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2023માં સૌથી મોઘી ખેલાડી કોણ બની ?

હરમનપ્રિત કૌર
સ્મૃતિ મંધાના
ગુરમીત કૌર
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ક્યા મંત્રાલયે ‘Grievance Appellate Committee’ (GAC)નું ગઠન કર્યું ?

સહકાર મંત્રાલય
નાણાં મંત્રાલય
ગૃહ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો.
ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP