કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ કુદરતી ગેસ ભંડારની શોધ કયા રાજ્યમાં થઈ હતી ? મણિપુર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કવાડ દેશોની બેઠક ક્યાં યોજાઈ હતી ? ટોક્યો, જાપાન કોલકત્તા, પશ્ચિમ બંગાળ સિડની, ઓસ્ટ્રેલિયા શીકાગો, અમેરિકા ટોક્યો, જાપાન કોલકત્તા, પશ્ચિમ બંગાળ સિડની, ઓસ્ટ્રેલિયા શીકાગો, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટની નવમી આવૃત્તિનું આયોજન તાજેતરમાં ભારતમાં ક્યાં કરવામાં આવ્યું હતું ? દેહરાદૂન પાટલીદૂન શિમલા નૈનીતાલ દેહરાદૂન પાટલીદૂન શિમલા નૈનીતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કયા ગઠબંધનવાળી સરકાર અસ્તિત્વમાં આવી છે ? NDA મહાગઠબંધન RDA UPA NDA મહાગઠબંધન RDA UPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય/ સંસ્થા દ્વારા ભારતના જાહેર આરોગ્યનું નિરીક્ષણ વધારવા 'વિઝન 2035 : ભારતમાં જાહેર આરોગ્ય નિરીક્ષણ' શ્વેતપત્ર જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે ? હરિયાણા ઓડિશા મહારાષ્ટ્ર આમાંથી એક પણ નહિ હરિયાણા ઓડિશા મહારાષ્ટ્ર આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP