કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? એક પણ નહીં નેફ્યુ રિયો માણિક સહા કોનરાડ સંગમા એક પણ નહીં નેફ્યુ રિયો માણિક સહા કોનરાડ સંગમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? UK અમેરિકા જાપાન રશિયા UK અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Landslide Atlas of India જારી કર્યો ? ISRO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય BEL DRDO ISRO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય BEL DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા સ્થળને TIME મેગેઝિનના ટોપ 50 વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2023માં સૂચીબદ્ધ કરાયું ? એક પણ નહીં આપેલ બંને મયૂરભંજ (ઓડિશા) લદાખ એક પણ નહીં આપેલ બંને મયૂરભંજ (ઓડિશા) લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા રતન તાતા મુકેશ અંબાણી ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા રતન તાતા મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP