કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કર્યું ? વર્લ્ડ બેંક UNDP WMO UNICEF વર્લ્ડ બેંક UNDP WMO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. આપેલ બંને TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. એક પણ નહીં ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. આપેલ બંને TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 અનુસાર, કઈ શૈક્ષણિક સંસ્થા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં દેશમાં પ્રથમ સ્થાને છે ? IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી જળસંશય યોજનાનો બીજો તબક્કો શરૂ થયો ? રાજસ્થાન બિહાર સિક્કિમ ઓડિશા રાજસ્થાન બિહાર સિક્કિમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) G20ની ભારતની અધ્યક્ષતામાં ત્રીજી 820 (બિઝનેસ 20)ની બેઠક ક્યા યોજાશે ? ગંગટોક ઈમ્ફાલ રાયપુર કોહિમા ગંગટોક ઈમ્ફાલ રાયપુર કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ કરવા સહમત થયું ? સ્પેન સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ UK સ્પેન સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP