કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) યુનાઈટેડ નેશન્સ 2023 વૉટર કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? વિયેના પેરિસ ન્યૂયોર્ક લંડન વિયેના પેરિસ ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મહિમા મિશ્રા દીપક મોહંતી પ્રકાશ મલ્હોત્રા રાજેશ શુક્લા મહિમા મિશ્રા દીપક મોહંતી પ્રકાશ મલ્હોત્રા રાજેશ શુક્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2026 2024 2025 2023 2026 2024 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં ગ્રીનશિપ બિલ્ડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2028 2030 2025 2035 2028 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પાંચ દિવસીય યાઓશાંગ મહોત્સવ મનાવાયો ? સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP