કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ભારત ક્યા દેશ સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ કરવા સહમત થયું ?

સ્વિત્ઝર્લેન્ડ
સ્પેન
UK
સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારત-સિંગાપુર વચ્ચેના અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર 2023ની 13મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું ?

જોધપુર
જામનગર
જૈસલમેર
કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવશે ?

રાણી રામપાલ
ધનરાજ પિલ્લાઈ
મનપ્રીતસિંહ
નીક્કી પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP