ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ?

માળખાકીય બેરોજગારી
છુપી બેરોજગારી
ચક્રીય બેરોજગારી
ઘર્ષણ યુક્ત બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે ?

ઇન્ડિયન બેંક
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે ?

બળદ સાથેનો ખેડૂત
લાલ કિલ્લો
સંસદ ભવન
હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

ચોથી પંચવર્ષીય યોજના પછી
દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
ત્રીજી પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP