કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગ્લોબલ કોન્ફરન્સ ઓન ડિજિટલ હેલ્થનું આયોજન ક્યા કરાયું ? દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ અમદાવાદ દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ વન્યજીવ દિવસ (World Animal Day) ક્યારે મનાવાય છે ? 3 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 4 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સુપરબગ સામે નવા એન્ટિબેક્ટેરિયલ મોલેક્યુલ ‘IITR00693’ની શોધ કરી ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IIT રુડકી IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) અટ્ટકલ પોંગલ મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? તિરુવનંતપુરમ મદુરાઈ વિશાખાપટ્ટમ ચેન્નાઈ તિરુવનંતપુરમ મદુરાઈ વિશાખાપટ્ટમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ કીડની દિવસ ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના બીજા સોમવારે માર્ચ મહિનાના બીજા શુક્રવારે માર્ચ મહિનાના બીજા ગુરુવારે માર્ચ મહિનાના બીજા શનિવારે માર્ચ મહિનાના બીજા સોમવારે માર્ચ મહિનાના બીજા શુક્રવારે માર્ચ મહિનાના બીજા ગુરુવારે માર્ચ મહિનાના બીજા શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? UK અમેરિકા જાપાન રશિયા UK અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP