કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે.
આપેલ બંને
આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

અરૂણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP