ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

એસ. ચક્રવર્તી
એ. કે. સેન
વી. કે. આર. વી.રાવ
પી. સી. મહાલનોબીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
EPZ એટલે શું ?

એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન
એક્સપોર્ટ પેમેન્ટ ઝોન
એક્સપોર્ટ પ્રમોશન ઝોન
એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો.

Bharat interface for money
Bharat intraface for money
Bharat interfinancial for money
Bharat interface of money

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

આયાતો મોંઘી બને
આયાતો સસ્તી બને
નિકાસ મોંઘી બને
નિકાસો સસ્તી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP