કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યોરિટી' કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? મુકેશ અંબાણી રતન તાતા કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 20 માર્ચના રોજ ક્યા રાજ્યમાં પાખલા દિવસ મનાવાયો ? ઓડિશા મહારાષ્ટ્ર પં.બંગાળ છતીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર પં.બંગાળ છતીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2024 2023 2026 2025 2024 2023 2026 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 54 વર્ષોમાં પ્રથમવાર કઈ ટીમે ફૂટબોલની સંતોષ ટ્રોફી જીતી ? કર્ણાટક મેઘાલય કેરળ આસામ કર્ણાટક મેઘાલય કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP