કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ગણિતના ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

મેલ્સન વિકેટ
રાજેશ શુક્લા
આન્દ્રે ઝેલેન્સ્કી
લુઈસ કેફેરલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

માણિક સહા
નેફ્યુ રિયો
એક પણ નહીં
કોનરાડ સંગમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP