કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ અને અષ્ટમૂડી સરોવર રામસર સાઈટ ક્યા રાજ્યમાં આવેલી છે ?

રાજસ્થાન
કેરળ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
SWAGAT પહેલ અંતર્ગત ક્યા દિવસે લોકોની ફરિયાદ સાંભળવામાં આવે છે ?

મહિનાના છેલ્લા ગુરુવારે
મહિનાના પહેલા સોમવારે
મહિનાના છેલ્લા સોમવારે
મહિનાના પહેલા ગુરુવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP