ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાજમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી ? ટપાલપેટી મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ભરસભા ટપાલપેટી મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ભરસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ? આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'જનમ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીના.' મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "વનોષધિ" વન્ + ઓષધી વન્ + ઓષધિ વન + ઔષધી વન + ઔષધિ વન્ + ઓષધી વન્ + ઓષધિ વન + ઔષધી વન + ઔષધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP