ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

એલંફ્રેડ માર્શલ
સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

એક પણ નહીં
ફડચામાં લઈ જવાનું
સરકાર હસ્તક લેવાનું
મંડળીને દંડ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

સરકારી અર્થતંત્ર
જાહેર અર્થતંત્ર
સમાજવાદી અર્થતંત્ર
જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

નરસિંહમ સમિતિ
એ.ડી. ગોરવાલા સમિતિ
વૈધનાથ સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP