કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશકના આલિયા મીર વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એવોર્ડ જીતનારા પ્રથમ મહિલા બન્યા ?

મહારાષ્ટ્ર
જમ્મુ-કાશ્મીર
દિલ્હી
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કર્યું ?

પ.બંગાળ
રાજસ્થાન
છત્તીસગઢ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TRIFED)નું ગઠન ક્યારે કરાયું હતું ?

વર્ષ 1975
વર્ષ 1991
વર્ષ 1985
વર્ષ 1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP