કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ?

પ.બંગાળ
આસામ
ઉત્તર પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ?

અઝરબૈજાન
આપેલ બંને
તાજિકિસ્તાન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘એક્સ કવચ'નું આયોજન ક્યા કરાયું હતું ?

દક્ષિણ કમાન્ડ
પશ્ચિમ કમાન્ડ
આંદામાન-નિકોબાર કમાન્ડ
પૂર્વીય કમાન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP