કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ પોલેન્ડ ફ્રાન્સ ચેક રિપબ્લિક ઈંગ્લેન્ડ પોલેન્ડ ફ્રાન્સ ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. આપેલ બંને એક પણ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આયુષ મંત્રાલયે સાયન્ટિફિક કન્વેન્શનનું આયોજન ક્યા કર્યું હતું ? સુરત બિકાનેર પુણે નવી દિલ્હી સુરત બિકાનેર પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ CM દી યોગશાળા’ કાર્યક્રમ શરૂ કર્યો ? હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? ભારત પે પેટીએમ ગૂગલ પે ફોનપે ભારત પે પેટીએમ ગૂગલ પે ફોનપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP