કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યને ઈ-પ્રિક્યોરમેન્ટ માટે પૂર્વોત્તરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય ઘોષિત કરાયું ?

મેઘાલય
ત્રિપુરા
નાગાલેન્ડ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન વર્કિંગ ગ્રૂપ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ?

વડોદરા
અમદાવાદ
ગાંધીનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ક્યા દિવસે પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ મનાવાય છે ?

23 એપ્રિલ
24 એપ્રિલ
26 એપ્રિલ
25 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP