કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ બેંક દ્વારા જારી લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 38મો 26મો 51મો 42મો 38મો 26મો 51મો 42મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? વોડાફોન આઈડિયા એરટેલ એકપણ નહીં જીયો વોડાફોન આઈડિયા એરટેલ એકપણ નહીં જીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) FIFA રેન્કિંગમાં ક્યા દેશની ટીમ વર્ષ 2023માં નંબર વન ટીમ જાહેર કરાઈ ? પોર્ટુગલ બ્રાઝિલ ફ્રાન્સ આર્જેન્ટિના પોર્ટુગલ બ્રાઝિલ ફ્રાન્સ આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન વર્કિંગ ગ્રૂપ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? તેલંગાણા મિઝોરમ મણિપુર ગોવા તેલંગાણા મિઝોરમ મણિપુર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP