કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ગુવાહાટી નજીક ચાંગસારીમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું ?

નાગાલેન્ડ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નારિયમ (Fernarium) બનાવવામાં આવ્યું છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ટચલેસ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવવા માટે કઈ IITએ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ભાગીદારી કરી ?

IIT ભૂવનેશ્વર
IIT મદ્રાસ
IIT રુડકી
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP