ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ? સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતીય સ્ટેટ બેન્ક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતીય સ્ટેટ બેન્ક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 221 મો 212 મો 121 મો 122 મો 221 મો 212 મો 121 મો 122 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? સંપત્તિ વેરો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત કોર્પોરેટ ટેક્સ સંપત્તિ વેરો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત કોર્પોરેટ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે ? બળદ સાથેનો ખેડૂત લાલ કિલ્લો સંસદ ભવન હિમાલય બળદ સાથેનો ખેડૂત લાલ કિલ્લો સંસદ ભવન હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1935 1953 1940 1949 1935 1953 1940 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 19-9-2013 19-6-2013 19-9-2015 1-9-2012 19-9-2013 19-6-2013 19-9-2015 1-9-2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP