કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ ઑટિઝમ જાગૃતિ દિવસ (World Autism Awareness Day) ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 10 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ 3 એપ્રિલ 10 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુસેના કમાન્ડરનું સંમેલન ક્યા યોજાયું હતું ? જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? ચોથો ત્રીજો પ્રથમ બીજો ચોથો ત્રીજો પ્રથમ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ SLINEX-2023નું આયોજન કર્યું ? UK શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ UK શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બહુરાષ્ટ્રીય ઓરિયન વૉરગેમ (Orian Wargame)નું આયોજન ક્યા દેશ દ્વારા કરાશે ? ફ્રાન્સ ભારત અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ભારત અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP