કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશન (TMA)એ ક્યા સ્થળે ફાર્મ મશીનરી ટેક્નોલોજી પર શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ?

નવી દિલ્હી
મુંબઈ
જયપુર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત યુથ20 (Y20) કન્સલટેશનની મેજબાની કઈ સંસ્થાએ કરી હતી ?

IIT કાનપુર
IIM અમદાવાદ
IIT ગાંધીનગર
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP