કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કર્યું ? ઓડિશા રાજસ્થાન પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગુચ્છી તરીકે ઓળખાતી મોરેલ મશરૂમ ક્યા ક્ષેત્રમાંથી મળી આવે છે ? આંદામાન નિકોબાર ટાપુઓ હિમાલયન ક્ષેત્ર પશ્ચિમ ઘાટ પૂર્વોત્તર ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ હિમાલયન ક્ષેત્ર પશ્ચિમ ઘાટ પૂર્વોત્તર ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મેહંગાઈ રાહત કેમ્પ લૉન્ચ કર્યો ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ અવાજ દિવસ (World Voice Day) ક્યારે મનાવાય છે ? 19 એપ્રિલ 16 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 19 એપ્રિલ 16 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે A-HELP (Accredited Agent for Health and Extension of livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ભારે વરસાદના મોનિટરિંગ માટે સમર્પિત પ્રથમ સેટેલાઈટ ફૅગયુન-3G લૉન્ચ કર્યો ? રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP