કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે એન્ડો-એટમોસ્ફિયરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન ભારત યુક્રેન ઈઝરાયેલ પાકિસ્તાન ભારત યુક્રેન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 2023 FIFA U-17 વર્લ્ડ કપના યજમાન પદેથી ક્યા દેશને હટાવી દેવામાં આવ્યો ? ફિલિપાઈન્સ પાકિસ્તાન પેરુ પોલેન્ડ ફિલિપાઈન્સ પાકિસ્તાન પેરુ પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત લોકોને સમર્થન આપવા માટે સંજીવની યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? પેટીએમ ગૂગલ પે ભારત પે ફોનપે પેટીએમ ગૂગલ પે ભારત પે ફોનપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ? હરિયાણા બિહાર ઝારખંડ પંજાબ હરિયાણા બિહાર ઝારખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP