કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ ક્લાઈમેટ વલ્નેરેબિલિટી ઈન્ડેક્સ વિકસિત કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ગજ ઉત્સવ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? મેઘાલય આસામ કેરળ ઓડિશા મેઘાલય આસામ કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ ટ્રી સિટી 2022ની યાદીમાં ભારતનું ક્યું શહેર સતત બીજીવાર સ્થાન પામ્યું ? જયપુર બેંગલુરુ મુંબઈ અમદાવાદ જયપુર બેંગલુરુ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ CM દી યોગશાળા’ કાર્યક્રમ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ Lake Develpment Programme જારી કર્યો ? તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ‘વોટ ફ્રોમ હોમ' પહેલની શરૂઆત કરવામાં આવી ? ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ કર્ણાટક ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP