કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ‘વોટ ફ્રોમ હોમ' પહેલની શરૂઆત કરવામાં આવી ? મેઘાલય કર્ણાટક નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય કર્ણાટક નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 દેશોના ચીફ એગ્રિકલ્ચરલ સાયન્ટિસ્ટ્સની બેઠક ક્યા યોજાઈ ? મુંબઈ ભોપાલ અમદાવાદ વારાણસી મુંબઈ ભોપાલ અમદાવાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી કોલકાતા મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત યુથ20 (Y20) કન્સલટેશનની મેજબાની કઈ સંસ્થાએ કરી હતી ? IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIM અમદાવાદ IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં આપેલ બંને અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં આપેલ બંને અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં કેટલામાં સ્થાને છે ? 9મા 10મા 8મા 12મા 9મા 10મા 8મા 12મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP