કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ક્યા રાજ્યમાં આવેલા ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવાશે ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ?

મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP