કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ક્યા રાજ્યના રુશિકુલ્યા સમુદ્ર તટ પર છેલ્લા અમુક દકાઓમાં ઓલિવ રિડલે કાચબાઓનો સૌથી મોટો સમૂહ જોવા મળ્યો છે ?

ઓડિશા
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ?

ચેક રિપબ્લિક
પોલેન્ડ
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
TBના રોગના કેસોની વ્યાપકતાને અંદાજ કાઢવા માટે રાષ્ટ્રીય સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર પ્રથમ દેશ ક્યો છે ?

ભારત
ઈંગ્લેન્ડ
અમેરિકા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ?

IIT મુંબઈ
IIT દિલ્હી
IIT પટના
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP