કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNEP WMO UNDP UNICEF UNEP WMO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શહેરમાં શરૂ થઈ ? ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ કોલકાતા ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સમાચારમાં રહેલ રેકૂન સ્ટેલર (Raccoon Stealer) શું છે ? એસ્ટેરોઈડ પ્રાણી માલવેર સુપર કમ્પ્યૂટર એસ્ટેરોઈડ પ્રાણી માલવેર સુપર કમ્પ્યૂટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? ઉત્તર પ્રદેશ પ.બંગાળ આસામ મેઘાલય ઉત્તર પ્રદેશ પ.બંગાળ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કંબમ દ્રાક્ષને GI ટેગ આપવામાં આવ્યો ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરે ઈ-સ્કૂટર પર પ્રતિબંધ લગાવી દીધો ? બર્લિન ન્યૂયોર્ક પેરિસ લંડન બર્લિન ન્યૂયોર્ક પેરિસ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP