કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ?

મધ્યપ્રદેશ
રાજસ્થાન
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં ડૉ.બી.આર. આંબેડકરની 125 ફુટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ?

મુંબઈ
નાગપુર
ચેન્નાઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ?

ઝુમર
ઢિમસા
બિહુ
ધમાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP