કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર આસામ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને બિઝનેસ રેડી નામનો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો ? વર્લ્ડ બેંક IMF UNDP NDB વર્લ્ડ બેંક IMF UNDP NDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ પ.બંગાળ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર તમિલનાડુ પ.બંગાળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રવીણકુમાર શ્રીવાસ્તવ રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ? તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP