કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 2 મે 8 મે 5 મે 3 મે 2 મે 8 મે 5 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? તમિલ સોલંકી મૌર્ય ગુપ્ત તમિલ સોલંકી મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 6 મે 10 મે 30 એપ્રિલ 20 એપ્રિલ 6 મે 10 મે 30 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટની સમીક્ષા અને દેખરેખ માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવી ? મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજેય વૉરિયર-23નું આયોજન કર્યું ? અમેરિકા સ્પેન જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા સ્પેન જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP