કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રેલવે મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રેલવે મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રીન હાઈડ્રોજન પોલિસીની ઘોષણા કરી ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશમાં આવેલા ફ્યુગો જવાળામૂખીમાં વિસ્ફોટ થયો ? અંગોલા ગ્વાટેમાલા ગેબોન ચાડ અંગોલા ગ્વાટેમાલા ગેબોન ચાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ‘G20 હાઈ-લેવલ પ્રિન્સિપલ્સ ઓન હાઈડ્રોજન' ના મુસદ્દાનો પ્રસ્તાવ મૂક્યો છે ? ફ્રાન્સ અમેરિકા ચીન ભારત ફ્રાન્સ અમેરિકા ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 8 મે 5 મે 3 મે 2 મે 8 મે 5 મે 3 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ? શ્રીલંકા ઈન્ડોનેશિયા સિંગાપુર બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP