કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં યુરોપના ક્યા દેશે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી ? સિંગાપુર ક્યુબા પોર્ટુગલ ફ્રાન્સ સિંગાપુર ક્યુબા પોર્ટુગલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT મુંબઈ IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં ‘સાહસ’ પહેલ શરૂ કરાઈ ? નાગાલેન્ડ રાજસ્થાન તેલંગાણા બિહાર નાગાલેન્ડ રાજસ્થાન તેલંગાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. આપેલ બંને એક પણ નહીં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. આપેલ બંને એક પણ નહીં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ આલ્કોહોલિક પીણા પર વ્યાપક સ્વાસ્થ્ય ચેતવણી ફરજિયાત કરનાર પ્રથમ દેશ બનશે ? ભારત આયર્લેન્ડ જાપાન ઈઝરાયેલ ભારત આયર્લેન્ડ જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ (GAF 2023)ની પાંચમી આવૃત્તિનું આયોજન ક્યા કરાશે ? પણજી કોઝિકોડ તિરુવનંતપુરમ કોચીન પણજી કોઝિકોડ તિરુવનંતપુરમ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP