કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? USA UK ઈઝરાયેલ જર્મની USA UK ઈઝરાયેલ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં છૂટક રોકાણકારો માટે બોન્ડ પ્લેટફોર્મ શરૂ કરવાની ઘોષણા કરી ? ફોન પે એમેઝોન પે પેટીએમ મની મોબિક્વિક ફોન પે એમેઝોન પે પેટીએમ મની મોબિક્વિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બિહાન મેળો ક્યા રાજ્યની કોંધ જનજાતિ દ્વારા મનાવાય છે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day) ક્યારે મનાવાય છે ? 11 મે 8 મે 10 મે 9 મે 11 મે 8 મે 10 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર બંગાળની ખાડી અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર બંગાળની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP