કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્પેન ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્પેન ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ચીફ ઈકોનોમિસ્ટ્સ આઉટલૂક રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક UNDP IMF WEF વર્લ્ડ બેંક UNDP IMF WEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે આદર્શ કોલોની પહેલ લૉન્ચ કરી ? ઓડિશા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું ? નવી દિલ્હી નોઈડા લખનઉ શિલોંગ નવી દિલ્હી નોઈડા લખનઉ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 'પૂર્વોત્તર રાજ્યોમાં જમીન શાસન' (Land Governance in North Eastern States) અંગે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ મુંબઈ ભોપાલ ગુવાહાટી હૈદરાબાદ મુંબઈ ભોપાલ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) QUAD સમિટ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે ? સિડની ન્યૂયોર્ક નવી દિલ્હી ટોક્યો સિડની ન્યૂયોર્ક નવી દિલ્હી ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP