કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ રમતમાં ‘સોફ્ટ સિગ્નલ’ આપવાની પ્રથા નાબૂદ કરવામાં આવી ? ક્રિકેટ ટેનિસ બાસ્કેટબોલ ફૂટબૉલ ક્રિકેટ ટેનિસ બાસ્કેટબોલ ફૂટબૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ રેડ ક્રોસ દિવસ (World Red Cross Day) ક્યારે મનાવાય છે ? 8 મે 9 મે 6 મે 11 મે 8 મે 9 મે 6 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં બારાશિંગા છોડવામાં આવ્યા છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ? રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લાર્સન & ટુબ્રો તાતા પ્રોજેક્ટ્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લાર્સન & ટુબ્રો તાતા પ્રોજેક્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? ઈઝરાયેલ UK જર્મની USA ઈઝરાયેલ UK જર્મની USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP