કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? એમ.એસ.ધોની સૌરવ ગાંગુલી હાર્દિક પંડ્યા ગૌતમ ગંભીર એમ.એસ.ધોની સૌરવ ગાંગુલી હાર્દિક પંડ્યા ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં ‘સાહસ’ પહેલ શરૂ કરાઈ ? રાજસ્થાન તેલંગાણા નાગાલેન્ડ બિહાર રાજસ્થાન તેલંગાણા નાગાલેન્ડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી પુણે બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી પુણે બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયનું નિર્માણ ક્યા કરવામાં આવશે ? મુંબઈ બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્યમાં હાઈ એલ્ટિટ્યૂડ આર્ટિલરી રેન્જમાં બુલંદ ભારત પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કર્યું ? અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન કર્ણાટક અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ preparedness and Resilience for Emerging Threats (PRET) પહેલ લૉન્ચ કરી ? WHO એક પણ નહીં UNICEF વર્લ્ડ બેંક WHO એક પણ નહીં UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP