કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ થાઈરોઈડ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 29 મે 24 મે 25 મે 28 મે 29 મે 24 મે 25 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? પુણે જોધપુર નવી દિલ્હી હૈદરાબાદ પુણે જોધપુર નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશનો પ્રથમ ફાર્મા પાર્ક ક્યા જિલ્લામાં સ્થપાશે ? સુલતાનપુર રામપુર મથુરા લલિતપુર સુલતાનપુર રામપુર મથુરા લલિતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ (GAF 2023)ની પાંચમી આવૃત્તિનું આયોજન ક્યા કરાશે ? તિરુવનંતપુરમ કોઝિકોડ પણજી કોચીન તિરુવનંતપુરમ કોઝિકોડ પણજી કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? ISRO NASA ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP