કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ક્લાઈમેટ ચેન્જ પરમાણુ ઊર્જા એકપણ નહીં આપત્તિ જોખમ ક્લાઈમેટ ચેન્જ પરમાણુ ઊર્જા એકપણ નહીં આપત્તિ જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 1 મે 29 એપ્રિલ 30 એપ્રિલ 2 મે 1 મે 29 એપ્રિલ 30 એપ્રિલ 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે લઘુમતી બાબતોના નિદેશાલય (Directorate of Minority Affairs)ની સ્થાપના કરી ? નાગાલેન્ડ મણિપુર ઝારખંડ ઉત્તરાખંડ નાગાલેન્ડ મણિપુર ઝારખંડ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ? પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ રેડ ક્રોસ દિવસ (World Red Cross Day) ક્યારે મનાવાય છે ? 9 મે 8 મે 6 મે 11 મે 9 મે 8 મે 6 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP