કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? આશિષ શાહ અર્પણ શાહ બિમલ પટેલ રાકેશ ઉપાધ્યાય આશિષ શાહ અર્પણ શાહ બિમલ પટેલ રાકેશ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નવેગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ એ. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એઈડ્સ વેક્સિન દિવસ (World AIDS Vaccine Day) ક્યારે મનાવાય છે ? 1 મે 16 મે 18 મે 19 મે 1 મે 16 મે 18 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વનું સૌથી મોટું રિફાઈનરી કોમ્પ્લેક્સ ક્યા રાજ્યમા બનાવાશે ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપેલ તમામ જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપેલ તમામ જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP