કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ?

ઓખા
એકપણ નહીં
હજીરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
આસામ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા શહેરમાં ભારતીય વાયુસેના વિરાસત કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું ?

શ્રીનગર
પટના
નવી દિલ્હી
ચંડીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP