કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં છૂટક રોકાણકારો માટે બોન્ડ પ્લેટફોર્મ શરૂ કરવાની ઘોષણા કરી ?

મોબિક્વિક
પેટીએમ મની
ફોન પે
એમેઝોન પે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ?

માલદીવ
બાંગ્લાદેશ
શ્રીલંકા
ફીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP