કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 20 મે 29 મે 30 મે 28 મે 20 મે 29 મે 30 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા તબક્કા-Vનો શુભારંભ ક્યાથી કર્યો ? કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ કરંજા કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ કરંજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? NASA ISRO ROSCOSMOS ESA NASA ISRO ROSCOSMOS ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ સ્ટેટ રોબોટિક્સ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IAFનો લોજિસ્ટિક્સ સેમિનાર LOGISEM 23 ક્યા શહેરમાં યોજાયો હતો ? લખનઉ કાનપુર નવી દિલ્હી જયપુર લખનઉ કાનપુર નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ મેટ્રોને ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સ 2023 હેઠળ કાર્બન રિડકશન કેટેગરીમાં ગ્લોબલ સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? બેંગલુરુ મેટ્રો જયપુર મેટ્રો દિલ્હી મેટ્રો ચેન્નાઈ મેટ્રો બેંગલુરુ મેટ્રો જયપુર મેટ્રો દિલ્હી મેટ્રો ચેન્નાઈ મેટ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP