કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? સલમાન રશ્દી આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? જળ શક્તિ મંત્રાલય એકપણ નહી ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય એકપણ નહી ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? ઈરાક ઈરાન પાકિસ્તાન સીરિયા ઈરાક ઈરાન પાકિસ્તાન સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની 40મી વર્ષગાંઠના સન્માનમાં કઈ કંપનીએ 'જીતેંગે હમ’ અભિયાન શરૂ કર્યું ? લક્ષ્મી મિત્તલ તાતા રિલાયન્સ ઈન્ડ. અદાણી લક્ષ્મી મિત્તલ તાતા રિલાયન્સ ઈન્ડ. અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘હર ઘર જલ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2020 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ સંગિત દિવસ (World Music Day) ક્યારે મનાવાય છે ? 24 જૂન 21 જૂન 23 જૂન 22 જૂન 24 જૂન 21 જૂન 23 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP