કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર ખલીફા બિન સલમાન અલ ખલીફાનું નિધન થયું તેઓ કયા દેશના વડાપ્રધાન રહ્યા હતા ?

કતાર
UAE
સાઉદી અરેબિયા
બેહરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ?

લોનાર સરોવર અને કોલેરુ સરોવર
લોનાર સરોવર અને ચિલ્કા સરોવર
લોનાર સરોવર અને સુર સરોવર
લોનાર સરોવર અને લોકટક સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP